<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

નર્મદા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અપદેશભાઈ ધરમસિંહભાઈ કાચી (રહે.સનરાઇઝ સોસાયટી મકાન ન.58 રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા) નાઓનો તારીખ 6/9/25 ના દિવસે ગણપતિ વિસર્જન દરમિયાન મોબાઇલ ફોન Oneplus 11r, જેની કી.રૂ.35000/- હોય જે ગુમ થયેલ હોય જેને ત્વરિત શોધી અપદેશભાઈ નો સંપર્ક કરી "તેરા તુજકો અર્પણ" સૂત્ર અંતર્ગત પરત તમને તેમનો મોબાઇલ પરત સોંપવામાં આવ્યો છે. આમ નર્મદા, એલસીબી ટીમે મોંઘો મોબાઇલ માલિક ને પરત આપી સરાહનીય કાર્ય કર્યું હતું. (ભરત શાહ, નર્મદા)

(10:56 PM IST)