<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

વહેલી સવારે અડધા ગુજરાત ઉપરથી લગભગ વાદળા અદ્રશ્ય: કચ્છ સહિતના અડધા સૌરાષ્ટ્ર ઉપર હળવા વાદળાઓ :આજે મંગળવારે સવારે સવા પાંચ વાગ્યે લેવાયેલ ઇનસેટ ઉપગ્રહ તસવીરમાં અડધા ગુજરાત ઉપરથી લગભગ વાદળા અદ્રશ્ય થયાનું દર્શાય છે અને કચ્છ સહિતના અડધા સૌરાષ્ટ્ર ઉપર હળવા વાદળાઓ જોવા મળે છે.

(9:08 AM IST)