<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

ગુજરાત કેડરના સિનિયર IPS અધિકારી મનોજ શશીધરની CBIમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ : ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ : ૧૯૯૪ની બેચના અધિકારી હાલ CBIમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા : DOPT કેન્દ્રીય મંત્રાલય દ્વારા ઓર્ડર જારી

(12:44 PM IST)