<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

'દિવ્યાંગ બસ પાસ'ને ડિજિલોકર સાથે જોડવા બદલ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે બહુમાન મળ્યું : દિવ્યાંગ બસ પાસનું ડિજિલોકર સાથેનું જોડાણ એ ટેકનોલોજી દ્વારા શાસનને વધુ સુલભ, પારદર્શક અને નાગરિક-કેન્દ્રિત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કામગીરી : "સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે તમામ દિવ્યાંગ બસ બસ પાસને ડિજિલોકર સાથે જોડી દીધા છે. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં આવા 4.42 લાખથી વધુ પાસ ઈશ્યૂ કરવામાં આવ્યા છે, જેનાથી લાભાર્થીઓ તમામ એસ.ટી બસોમાં મફત મુસાફરી કરી શકે છે : સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો.પ્રદ્યુમન વાજા1:46 PM IST