<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી અને સં. શિ. શ્રી પ્રશાંતસ્વરૂપદાસજી સ્વામીએ ભાતીગળ ભારત રાષ્ટ્રના પનોતા પુત્ર વિદ્વાન એવા મહામહીમ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી જયારે શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે એક કાર્યક્રમમાં પધાર્યા હતા ત્યારે તેઓશ્રીનું દબદબાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યુ હતું. તેઓશ્રી ભારતીય સંસ્કૃતિના રક્ષક પણ રહ્યા છે.તેઓશ્રીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ભારતીય સંસ્કૃતિના રક્ષણ અર્થે દેશ-વિદેશમાં સેવા કાર્યો કરી સક્રીય રહ્યું છે તેનાથી વાકેફ છું અને તેમણે કરેલા સેવાકાર્યોને વંદન કરું છું. મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી

(6:06 PM IST)