News of Tuesday, 9th September 2025
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા : દિલ્હી ખાતે ભારતના ઉપરાષ્ટ્રપતિની યોજાયેલ ચૂંટણીમાં મતદાન કરતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા તસવીરમાં નજરે પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિની વરણી રાજ્યસભા અને લોકસભાના સાંસદો દ્વારા મતાધિકારનો ઉપયોગ કરીને કરવામાં આવે છે.

(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
