<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

મોટો અકસ્માત ટળ્યો! : મુંબઈ એરપોર્ટ પર સ્પાઇસજેટના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ: કંડલાથી આવતા વિમાનનું આગળનું પૈડું ગુમ થયું : વિમાનના આગળના પૈડા વગર પાછળના પૈડાં પર સુરક્ષિત ઉતરાણ કરાવાયું : તમામ મુસાફરો સુરક્ષિત : બપોરે ૫ વાગ્યા સુધી મુંબઈ એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટની અવરજવર અટકાવી દેવાઈ (ન્યૂઝફર્સ્ટ)

(5:22 PM IST)