<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

રાજકોટ શહેરમાં વીજળીક ઝડપે લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો : પંચનાથ પ્લોટમાંથી ₹૬૭.૩૬ લાખનો મુદ્દામાલ ગણતરીની કલાકોમાં રિકવર : એ ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી : PI બી.વી. બોરીસાગર અને PSI એસ.એમ. રાણાની ટીમે બે આરોપીઓને દબોચી ₹૫૬.૮૬ લાખના ઘરેણાં અને ₹૧૦.૫૦ લાખની રોકડ જપ્ત કરી

(10:08 PM IST)