<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

કર્ણાટકમાં ગણપતિ શોભાયાત્રામાં કાળનો કોપ : અનિયંત્રિત ટ્રક ઘૂસી જતાં ૮ લોકો કચડાયા : મૃત્યુઆંક વધવાની ભીતિ : હસન-મૈસૂર NH-૩૭૩ પર હૃદયદ્રાવક અકસ્માત સર્જાતા ઉત્સવનો માહોલ શોકમાં ફેરવાયો : ટ્રક ડિવાઈડર કૂદીને ભીડમાં ઘૂસી જતાં ૩૦થી વધુ લોકો ઘાયલ : જુઓ વિડીયો

(11:43 PM IST)