News of Saturday, 13th September 2025
ક્રિકેટ જગત: ઇંગ્લેન્ડનો ઐતિહાસિક સ્કોર : ક્રિકેટ જગતમાં, ઇંગ્લેન્ડની ટીમે હેરી બ્રુકની આગેવાની હેઠળ દક્ષિણ આફ્રિકા સામેની બીજી "ટી ટ્વેન્ટી આઈ" માં અવિશ્વસનીય પ્રદર્શન કર્યું હતું. ઇંગ્લેન્ડે આ મેચમાં ૨ વિકેટે ૩૦૪ રન બનાવીને "ટી ટ્વેન્ટી આઈ" ક્રિકેટમાં કોઈ ફુલ મેમ્બર ટીમ દ્વારા ૩૦૦ રનનો સ્કોર બનાવવાનો ઇતિહાસ રચ્યો છે. આ પહેલા "ટી ટ્વેન્ટી આઈ" માં ક્યારેય કોઈ ટીમ આટલો મોટો સ્કોર બનાવી શકી ન હતી. આ વિજયથી ઇંગ્લેન્ડના ક્રિકેટ ચાહકોમાં આનંદની લહેર દોડી ગઈ છે.

(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
