<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

દ્વારકા-ચરકલા રોડ પર ગમખ્વાર અકસ્માત : ટેન્કર અને બાઇક વચ્ચેની ટક્કરમાં સાળા-બનેવીનું ઘટનાસ્થળે જ કરુણ મોત : અકસ્માતમાં એક બાળકનો ચમત્કારીક બચાવ : દ્વારકા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી (કૌશલ સવજાણી દ્વારા, જામ ખંભાળિયા):જુઓ વિડીયો

(9:13 PM IST)