News of Saturday, 13th September 2025
કેન્દ્ર સરકારે જન ઔષધિ કેન્દ્રો માટે અંતરની મર્યાદા હટાવી : હવે શહેરોમાં ગમે ત્યાં ખોલી શકાશે : આ નિર્ણયથી ગરીબોને મળશે સસ્તી દવાઓ : ૨૫,૦૦૦ કેન્દ્રો સ્થાપવાનું લક્ષ્ય માર્ચ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરાશે : હાલ ૧૭,૦૦૦થી વધુ કેન્દ્રો કાર્યરત છે, જ્યાં દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતાં ૫૦-૯૦% સસ્તી મળે છે

(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
