<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

યુક્રેનના ડ્રોન હુમલાથી રશિયાને મોટો ફટકો : ૧૭% ઓઇલ રિફાઇનિંગ ક્ષમતા નાશ પામી : દરરોજ ૧૧ લાખ બેરલ ઓઇલનું ઉત્પાદન અટક્યું : રશિયાની ટોચની ૧૦ રિફાઇનરીઓમાંની એક, સેન્ટ પીટર્સબર્ગ નજીક આવેલી કિરિશી ઓઇલ રિફાઇનરી પર યુક્રેનનો મોડી રાત્રે ફરી એક બહુવિધ ડ્રોન હુમલો (ન્યૂઝફર્સ્ટ)

(1:56 PM IST)