News of Sunday, 14th September 2025
ઉત્તર-પૂર્વીય ભારતમાં ૫.૮ની તીવ્રતાના ભૂકંપના આંચકા : આસામના ઉદલગુરી જિલ્લામાં કેન્દ્રબિંદુ : જાન-માલને નુકસાનની કોઈ ખબર નથી : અધિકારીઓના જણાવ્યા મુજબ રવિવારે સાંજે ૪:૪૧ વાગ્યે સપાટીથી ૫ કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપના આંચકા અનુભવાયા : લોકોમાં ગભરાટ ફેલાયો

(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
