<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

૪ ઓવરના અંતે પાકિસ્તાને બે વિકેટ ગુમાવી ૨૬ રન કર્યા : ૪ ઓવરના અંતે પાકિસ્તાને બે વિકેટ ગુમાવી ૨૬ રન કર્યા છે. પાકિસ્તાને ફટકાબાજી શરૂ કરી છે. : હાર્દિક પંડ્યા અને બુમરાહે એક એક વિકેટ લીધી. હાર્દિકે બે ઓવરમાં ૧૮ રન આપ્યા છે. : મહંમદ હેરીસ ત્રણ રને અને એસ ઐયુબ ઝીરો રન બનાવી આઉટ થઈ ગયેલ છે.

(8:31 PM IST)