<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

સૌરાષ્ટ્રમાં હૃદયદ્રાવક અકસ્માતમાં પતિ પત્ની અને સાળાના કરુણ મૃત્યુ: નાનકડી બાળકીનો અદભુત બચાવ : રાજકોટ પોરબંદર હાઇવે ઉપર ગઈ રાત્રે ભયાનક અકસ્માત સર્જાતા તલાટીની પરીક્ષા આપી ઘેર પાછા ફરી રહેલ પતિ પત્ની અને સાળાના ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયા છે, જ્યારે પાંચ વર્ષની બાળકીનો અલૌકિક બચાવ થયો છે

(9:54 AM IST)