News of Monday, 15th September 2025
દોહા કતાર ઉપરના ઇઝરાયેલી હુમલાની કરી ઝાટકણી : દોહા કતાર ઉપરના ઇઝરાયેલના હુમલાની કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન અલ થાનીએ આકરી ઝાટકણી કાઢી કહ્યું છે કે ઇઝરાયેલ દ્વારા પ્રાયોજિત આ આતંકવાદ છે, હુમલાને ગંભીર ઉશ્કેરણી ગણાવી કતાર ઉપર જ સીધો હુમલો હોવાનું જણાવ્યું છે.

(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
