<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

રાજકોટ AIIMSને મળ્યા નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર : ડો. એલ.એન. દોરૈરાજનની નિમણૂક : ટૂંક સમયમાં પદભાર સંભાળશે : તેઓ એક જાણીતા યુરોલોજિસ્ટ છે અને JIPMER, પુડુચેરીના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે : કેન્દ્ર સરકારનો નિર્ણય હોસ્પિટલના વહીવટ અને તબીબી સેવાઓને વધુ મજબૂત બનાવવાનો છે

(12:04 PM IST)