News of Tuesday, 16th September 2025
મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાના બચ્ચાનું મોત:ચિત્તા પરિયોજનાના ફિલ્ડ ડાયરેક્ટરના જણાવ્યા મુજબ 20 મહિનાના માદા ચિત્તાનું મોત થયું: આ ચિત્તાને 21 ફેબ્રુઆરી 2025ના રોજ તેની માતા અને ત્રણ ભાઈ-બહેનો સાથે જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.

(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
