News of Tuesday, 16th September 2025
દેહરાદુનમાં વાદળ ફાટતા તમસા નદી ગાંડીતૂર બની: સુપ્રસિદ્ધ ટપકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબી ગયું: જાનહાની મોટી હોવાનો ભય* સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દહેરાદુનમાં વાદળ ફાટવાના પગલે ભયાનક ખાના ખરાબી સર્જાયેલ છે: રાહત બચાવના વીજળીક પગલાઓ. તમસા નદી ભારે તોફાની બની છે અને સુપ્રસિદ્ધ ટપકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબી ગયું છે, જોકે મંદિરનું ગર્ભ ગૃહ સુરક્ષિત છે. ટપકેશ્વર મહાદેવ શિવલિંગ પરિસરમાં એક થી બે ફૂટ કાદવ જમા થઈ ગયો છે અને મોટું નુકસાન થયું છે. મુખ્યમંત્રીશ્રી પુષ્કરસિંહ ધામી સતત સંપર્કમાં. મોટી જાનહાનીનો ભય

(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
