<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

દિલ્હી સરકારે દિવ્યાંગો માટે ખાસ નાણાકીય સહાય યોજના શરૂ: દિવ્યાંગોની સંભાળ રાખનારાઓને દર મહિને 6,000 રૂપિયા અપાશે : મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે આ યોજના દિવ્યાંગો અને તેમના પરિવારોને સન્માન અને સુરક્ષા પ્રદાન કરશે.

(1:02 AM IST)