<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

મહેસાણાના બેચરાજીને મળ્યો નગરપાલિકાનો દરજ્જો : ગુજરાત સરકારે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું : ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫થી અમલ : ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ, ૧૯૬૩ હેઠળ બેચર-બેચરાજી ગ્રામ પંચાયતને 'નાના શહેરી વિસ્તાર' તરીકે જાહેર કરાઈ : હવેથી તેનું સંચાલન નગરપાલિકા દ્વારા કરવામાં આવશે : ગુજરાતને મળી એક નવી નગરપાલિકા

(4:22 PM IST)