<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

ધ્રોલ ભારતમાલા નેશનલ હાઈવે રોડ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ : માવાપરથી વાંકીયા સુધીના કામમાં સર્વિસ રોડ સહિતના પ્રશ્નોનો ઉકેલ ન આવતા આક્રોશ : ખેડૂત આગેવાનો એકજૂટ થઈને નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની મનમાની સામે કામ અટકાવવા મેદાને ઉતર્યા : સ્થાનિક મુદ્દાઓને લઈને ઉહાપોહ (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ) : જુઓ વિડિયો

(4:32 PM IST)