News of Thursday, 18th September 2025
ગત સાંજે ધ્રોલ-જાલીયા-માનસર રોડ પર કૂતરું આડું ઉતરતા બાઇક સ્લીપ થવાથી ૪૧ વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ : પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ : માથાના ભાગે ગંભીર ઇજા થતા દિનેશભાઈ લીંબડીયા નામના યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
