<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

લોકગાયક દેવાયત ખવડને આખરે જામીન મળ્યા : વેરાવળ સેશન્સ કોર્ટે એક લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મંજૂર કર્યા : જેલમાં બંધ કલાકારને જામીન મળતા તેમના ચાહકોમાં આનંદની લાગણી : કોર્ટના આદેશ બાદ ફરી જેલમુક્તિનો માર્ગ મોકળો

(9:12 PM IST)