<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

હિંદ મહાસાગરમાં ચીનનું મિસાઈલ અને સેટેલાઈટ ટ્રેકિંગ જહાજ ઘૂસ્યું : ભારતની સુરક્ષા માટે ચિંતાજનક સંકેત : ભારતની સમુદ્રી સીમા નજીક ચીની જહાજની હિલચાલ પર ચાંપતી નજર : અચાનક આવેલા આ જહાજ પાછળ ચીનનો હેતુ અકબંધ (ન્યૂઝફર્સ્ટ)

(10:15 PM IST)