News of Friday, 19th September 2025
જામનગરમાં લાલવાડી વિસ્તાર નજીક આવાસમાં રહેતા યુવાનની ઘાતકી હત્યા : ગેરેજ કર્મચારી અખ્તર ખીરા પર અજાણ્યા શખ્સોનો જીવલેણ હુમલો : ૩૫ વર્ષીય યુવાનના માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઇજા પહોંચાડીને હત્યા : DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો : તપાસનો ધમધમાટ શરૂ (તસ્વીર - કિંજલ કારસરિયા, જામનગર)

(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
