News of Friday, 19th September 2025
હિમાચલમાં ફરી વરસાદ તૂટી પડયો અત્યારે બપોરે 2 વાગ્યાથી હિમાચલના સોલાંગ વેલીમાં ભારે વરસાદ તૂડી પડેલ છે. આ લખાય છે ત્યારે બપોરે ૩ વાગ્યે પણ ચાલુ છે. ઠેક મનાલી સુધી વરસાદ હોવાનું યોગેશ કુમાર જોષી સોલાંગ વેલીથી જણાવે છે.

(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
