News of Friday, 19th September 2025
પાકિસ્તાને ભારતીય એરક્રાફ્ટ માટે પોતાના એરસ્પેસ પરનો પ્રતિબંધ ફરી લંબાવ્યો : ૨૩ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર બંધ રહેશે : ભારતીય એરલાઇન્સ/ઓપરેટર્સ દ્વારા સંચાલિત, માલિકીના કે લીઝ પર લીધેલા તમામ ભારતીય રજિસ્ટર્ડ વિમાનોને લાગુ પડશે આ નિયમ, જેમાં સૈન્ય ઉડાનોનો પણ સમાવેશ (ન્યૂઝફર્સ્ટ)

(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
