ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
News of Sunday, 21st September 2025
એશિયા કપના સુપર-૪ મુકાબલામાં સાહિબજાદા ફરહાનને ત્રણ વખત જીવતદાન મળ્યું, જેનો ફાયદો ઉઠાવીને તેણે માત્ર ૩૪ બોલમાં અડધી સદી ફટકારી. જોકે, અર્ધસદી બાદ તેણે બેટથી બંદૂક જેવો ઇશારો કરીને વિવાદાસ્પદ ઉજવણી કરી, જેની સોશિયલ મીડિયા પર આકરી ટીકા થઈ રહી છે. ;જુઓ વિડીયો

(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
