News of Tuesday, 23rd September 2025
વાયનાડ ખાતે સાંસદ પ્રિયંકા ગાંધીની ‘કેળા-તુલા' કરવામાં આવી : કેરળના કોઝીકોડ ખાતે શ્રી કુન્નાથ મહાવિષ્ણુ મંદિરની મુલાકાતે ગયેલા સાંસદ પ્રિયંકા ગાંધીની કેળા તુલા થઈ હતી. મંદિરમાં તેણીએ પૂજા-અર્ચના કરી હતી.

(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
