<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

રાજ્યનો દરજ્જો અને છઠ્ઠા અનુસૂચિની માંગ સાથે લેહમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન : યુવા પ્રદર્શનકારીઓએ ભાજપ કાર્યાલયને આગ ચાંપી : પદ્મભૂષણ સોનમ વાંગચુકની ભૂખ હડતાળને સમર્થન આપવા ઉતરેલા વિદ્યાર્થીઓ પોલીસ સાથે અથડાયા : હિંસા, તોડફોડ અને પોલીસ વાહનોમાં આગચંપીના બનાવો નોંધાયા :જુઓ વીડીઑ

(4:02 PM IST)