News of Friday, 26th September 2025
ગોંડલમાં વરસાદ શરૂ થતા રોડ ઉપર પાણી વહેતા થયા ગોંડલમાં આજે ગુરુવારે સાંજના સમયે ચાર વાગ્યા આસપાસ વરસાદ શરૂ થતા રોડ ઉપર પાણી વહેતા થયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.(તસ્વીર:ભાવેશ ભોજાણી-ગોંડલ):જુઓ વિડીયો

(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
