<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

મધુબન ડેમ માંથી રાત્રે 23:30 કલાકે તબક્કાવાર 70,000 ક્યુસેક પાણી છોડવામાં આવનાર હોય, તાલુકા વાપી, કપરાડા, ઉંમરગામ દમણગંગા નદીના વિસ્તારમાં કોઈ અવરજવર ના કરે તેની તકેદારી રાખવા જરૂરી સુચના અપાઈ

(11:31 PM IST)