<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th September 2025

ટીવીકે (તમિલનાડુ વેટ્રી કઝગમ) ના વડા અને અભિનેતા વિજય ચેન્નાઈ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા: કરુરમાં તેમના જાહેર કાર્યક્રમ દરમિયાન ભાગદોડ મચી: તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન મુજબ ભાગદોડમાં 8 બાળકો અને 16 મહિલાઓ સહિત 36 લોકોએ જીવ ગુમાવ્યા.

(1:03 AM IST)