<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

રાજકોટ ઉપર અનરાધાર વરસાદ: સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર મધરાતે પ્રચંડ વાદળાઓ છવાઈ ગયા: ચારેકોરથી વરસાદના વાવડ મળી રહ્યા છે : ભારતના ભવ્ય વિજયને વધાવતા હોય તેમ અત્યારે રાત્રે ૧૨.૦૮ વાગ્યે રાજકોટમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. અત્યારે રાત્રે ૧૨ વાગ્યાની ઈનસેટ તસવીરમાં સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર પ્રચંડ વાદળાઓ છવાઈ ગયા છે અને ચારેકોર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.

(12:16 AM IST)