<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

રાજયના પૂરવઠા તંત્રે લાખો ગરીબો માટે મહત્‍વનો નિર્ણય લીધોઃ ઓકટોબરમાં તૂવેર દાળની હવે ૧૦૦ ટકા ફાળવણી... ;ઓકટોબર મહિનામાં લાખો ગરીબ કાર્ડ હોલ્‍ડરોને મળવા પાત્ર તુવેરદાળની ફાળવણીમાં પૂરવઠા નિગમે પ૦ ટકા કાપ મૂકી દીધો હતોઃ જે સંદર્ભે ભારે દેકારો બોલી ગયો હતોઃ પરંતુ ગઇકાલે સાંજે નિગમે મહત્‍વનો નિર્ણય લઇ ઓકટોબર માસ માટે તુવેરદાળની ૧૦૦ ટકા ફાળવણી જાહેર કરી છે...

(2:21 PM IST)