<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

ગુજરાત સરકારનો મોટો વહીવટી નિર્ણય : જેલમાં ક્રાંતિકારી કામગીરી કરનાર સિનિયર IPS અધિકારી ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવને CID (ક્રાઈમ અને રેલવે)ના DGP પદે તત્કાળ નિમણૂક : કડક હાથે કામ લેવા માટે જાણીતા IPS ડૉ. કે. એલ. એન. રાવ ને ગાંધીનગર CID વડાની મહત્વની જવાબદારી : કેદીઓને આત્મનિર્ભર બનાવવાની અદભુત કામગીરીને ધ્યાને રાખી તેમનો DGP, જેલ અને સુધારાત્મક વહીવટનો વધારાનો હવાલો પણ યથાવત રખાયો

(7:10 PM IST)