<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં બે ઉચ્ચ અધિકારીઓની નિમણૂક : જે. એસ. પ્રજાપતિ કલેક્ટર, કાર્તિક જીવાણી DDO બન્યા : મોરબીના જિલ્લા વિકાસ અધિકારી (DDO) જે. એસ. પ્રજાપતિ (IAS: ૨૦૧૪)ને વાવ-થરાદના કલેક્ટર તરીકે અને કાર્તિક જીવાણી (IAS: ૨૦૨૧)ને વાવ-થરાદના જિલ્લા વિકાસ અધિકારી તરીકે તૈનાત કરાયા

(7:22 PM IST)