<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

ગાંધીનગર સેક્ટર 24માંથી મહિલા કોન્સ્ટેબલનો મૃતદેહ નગ્ન હાલતમાં મળ્યો : ગણતરીની કલાકોમાં સંપૂર્ણ ભેદ ઉકેલાવવાની અણી ઉપર : મહિલા કોન્સ્ટેબલની તેના જ પ્રેમીએ હત્યા કર્યાની શકયતા : શંકાસ્પદ પ્રેમી પોલીસના સકંજામાં :પોલીસ બેડામાં સનસનાટી ( જયદેવસિંહ જાડેજા - અકિલા )

(10:17 PM IST)