<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં મહત્વના ફેરફારો : બોટાદ અને નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં નવા પોલીસ અધિક્ષકની નિમણૂક : IPS ધર્મેન્દ્ર શર્મા ને બોટાદના પોલીસ અધિક્ષક (SP) તરીકે નિયુક્ત કરાયા : IPS ચિંતન જે. તેરૈયા ની વાવ-થરાદના પોલીસ અધિક્ષક (SP) તરીકે બદલી

(10:49 PM IST)