તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Wednesday, 1st October 2025
નવો નિયમ : ૪ ઓક્ટોબર, શનિવારથી બેન્કના કટ-ઑફ સમય પહેલાં જમા કરાયેલા તમામ ચેકનું ક્લિયરિંગ ગણતરીના કલાકોમાં તે જ દિવસે થઈ જશે : RBIની નવી રિયલ-ટાઇમ ચેક ક્લિયરિંગ સિસ્ટમ ૪ ઓક્ટોબરથી શરૂ : ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS) હેઠળ બેંકો સવારે ૧૦ થી સાંજે ૪ વાગ્યા દરમિયાન ચેક પ્રોસેસ કરશે : આ વ્યવસ્થા પ્રથમ તબક્કામાં ઑક્ટોબરમાં અને બીજા તબક્કામાં જાન્યુઆરી ૨૦૨૬માં લાગુ કરાશે (ન્યૂઝફર્સ્ટ)

(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
