<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

સર ક્રિક વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા સૈન્ય માળખામાં ધરખમ વધારો : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપતા 'ઑપરેશન' માટે ભારતની તૈયારી જાહેર કરી : પાકિસ્તાનની કોઈપણ સરહદી દુઃસાહસનો જવાબ આપવા ભારત સજ્જ : રાજનાથ સિંહે સ્પષ્ટ કર્યું કે 'ઑપરેશન સિંદૂર' હજુ પણ સક્રિય છે! (ન્યૂઝફર્સ્ટ)

(12:07 PM IST)