<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

બદ્રીનાથ ધામના કપાટ 25 નવેમ્બરના રોજ સાંજે 2.56 વાગ્યે બંધ થશે: નવેમ્બરમાં શરૂ થતી શિયાળાની સીઝનમાં બદ્રીનાથના કપાટ બંધ થશે: 21 નવેમ્બરથી પંચ પુજાઓ શરૂ થશે. આ સિવાય કેદારનાથના કપાટ 18 નવેમ્બરના રોજ બંધ થશે.

(8:55 PM IST)