<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

ભાજપના રાષ્ટ્રીય પરિષદના સભ્ય તરીકે બાબુભાઈ બોખીરીયાની નિમણૂંક: પૂર્વ કેબિનેટપ્રધાન અને પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાની નિમણૂંક કરાઇ:ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પરિષદના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી

(1:11 PM IST)