<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં જ ભાજપ દ્વારા "સૂચન અભિયાન" શરૂ :અભિયાન 20 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. ભાજપે કહ્યું કે તે જનતા પાસેથી સૂચનો લઈને પોતાનો ઢંઢેરો તૈયાર કરશે.

(1:10 AM IST)