News of Sunday, 5th October 2025
સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા જળાશય ભાદર ડેમ-૧ ઓવરફ્લો થતાં એક દરવાજો એક ફૂટ સુધી ખોલાયો : ડેમમાં ૪૮૨ ક્યુસેક પાણીની આવક સામે ૪૮૨ ક્યુસેક પાણીની જાવક ચાલુ રખાઈ : નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવાની સૂચના (ભાવેશ ભોજાણી, ગોંડલ) : જુઓ વિડીયો

(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
