<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

ધ્રોલ નજીકના સોયલ ગામે આવેલા સુપ્રસિદ્ધ સોયલેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં સાંજના આરતી સમયે નાગ દેવતાના અદ્ભુત અને દિવ્ય દર્શન : અચાનક પ્રગટ થયેલા નાગ દેવતાના પાવન દર્શનથી શ્રદ્ધાળુઓ આશ્ચર્યચકિત અને ધન્ય બન્યા : શિવકૃપા મનાતા આ દ્રશ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ) : જુઓ વિડીયો

(10:58 PM IST)