<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

અમદાવાદમાં સગીરા સાથે ગેંગરેપનો કેસ, શાહીબાગ પોલીસ સ્ટેશનમાં સ્થાનિકો પહોંચ્યા, પીડિતાના પરિવારને ધમકી અપાયાનો આક્ષેપ, ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ કર્યાનો આક્ષેપ, ધમકી આપનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ,

(11:58 PM IST)