<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

જૂનાગઢમાં જવાહર ચાવડાના ટેકેદાર AAP માં જોડાયા: ભાજપના અગ્રણી રમેશ કોદાવલા AAP માં જોડાયા: પ્રદેશ કારોબારી સભ્યએ ભાજપ સાથે છેડો ફાડ્યો: 200 થી વધુ ટેકેદારોએ ધારણ કર્યો AAPનો ખેસ, MLA ગોપાલ ઇટાલીયાએ ખેસ પહેરાવી કર્યુ સ્વાગત, માળીયા હાટીનામાં જાહેરસભામાં AAPમાં જોડાયા

(11:59 PM IST)